Twitter | Search | |
Vijay Rupani
Chief Minister of Gujarat, India
8,125
Tweets
214
Following
2,577,908
Followers
Tweets
Vijay Rupani 5h
ગુજરાતના ૬૦ લાખથી વધુ APL-1 રેશનકાર્ડ ધરાવતા મધ્યમવર્ગીય પરિવારો એટલે કે લગભગ ર.પ૦ થી ૩ કરોડ લોકોના વિશાળ હિતમાં રાજ્ય સરકારનો અભૂતપૂર્વ નિર્ણય.
Reply Retweet Like
Vijay Rupani retweeted
Narendra Modi Apr 8
Aarogya Setu is an important step in our fight against COVID-19. By leveraging technology, it provides important information. As more and more people use it, it’s effectiveness will increase. I urge you all to download it.
Reply Retweet Like
Vijay Rupani retweeted
CMO Gujarat 20h
કોરોનાની પ્રવર્તમાન સ્થિતીમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ખાનગી તબીબો તથા ઇન્ડીયન મેડીકલ એસોસિયેશનના અગ્રણીઓ સાથે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ બેઠક યોજીને સૂચનો-મંતવ્યો મેળવ્યા હતા તથા સરકાર સાથે ખભેખભા મિલાવી સેવાઓ આપવા બદલ તબીબી ક્ષેત્રના તમામ લોકોની સરાહના કરી હતી.
Reply Retweet Like
Vijay Rupani retweeted
CMO Gujarat Apr 8
ગુજરાતના ૬૦ લાખથી વધુ APL-1 રેશનકાર્ડ ધરાવતા મધ્યમવર્ગીય પરિવારો એટલે કે લગભગ ર.પ૦ થી ૩ કરોડ લોકોના વિશાળ હિતમાં રાજ્ય સરકારનો અભૂતપૂર્વ નિર્ણય.
Reply Retweet Like
Vijay Rupani retweeted
CMO Gujarat Apr 8
ગુજરાત સરકારે કોરોના અસરગ્રસ્તોની સઘન સારવાર માટે રાજ્યના 26 જિલ્લાઓમાં કુલ 4064 બેડ ધરાવતી 31 જેટલી ડેઝિગ્નેટેડ કોવિડ-19 હોસ્પિટલો કાર્યરત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જે મળીને કુલ 9464 બેડની ક્ષમતાવાળી હોસ્પિટલો સાથે ગુજરાત આ મહામારીના પડકારને પહોંચી વળવા સજ્જ થયું છે.
Reply Retweet Like
Vijay Rupani Apr 8
I appreciate Shri for contributing ₹ 5 Crore in his personal capacity to CM Relief fund - Gujarat. This will make our fight against COVID-19 even stronger.
Reply Retweet Like
Vijay Rupani Apr 7
हनुमान जयंती के पावन अवसर पर हार्दिक शुभकामनाएं ।
Reply Retweet Like
Vijay Rupani retweeted
Jagdish Patel MLA Apr 6
કોરોના ની મહામારી માં ગુજરાતના તમામ ધારાસભ્યો ના વેતન મા ૩૦% નો કાપ અને મળતી ગ્રાન્ટ ૧ કરોડ ૫૦ લાખ પ્રજાના હિતમાં આરોગ્ય લક્ષી કાર્ય માં વાપરવામાં આવશે આ નિર્ણય ને અમે આવકારીએ છીએ અને આવા સક્ષમ નિર્ણય લેવા બદલ મુખ્યમંત્રી શ્રી જી ને ખુબ ખુબ અભિનંદન
Reply Retweet Like
Vijay Rupani retweeted
Jagdish Vishwakarma Apr 7
ગુજરાતના તમામ મંત્રીશ્રીઓ-ધારાસભ્યશ્રીઓના 1 વર્ષ સુધીના પગારમાંથી 30% તથા વિકાસ કાર્યો માટેની 1 વર્ષ માટેની ગ્રાન્ટ ₹1.5 કરોડ કોરોના સામેની લડાઈમાં વાપરવામાં આવશે.રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી ના સંવેદનશીલ નિર્ણયને આવકારું છુ
Reply Retweet Like
Vijay Rupani retweeted
Kaushik Patel Apr 7
સામેની લડાઈમાં CM શ્રી જી અને Dy CM શ્રી જી દ્વારા તમામ મંત્રીઓ-ધારાસભ્યોના એક વર્ષ સુધી પગારમાં 30% નો ઘટાડો તથા વિકાસ કાર્યો માટે આપવામા આવતી એક વર્ષ માટેની ગ્રાન્ટ કોરોના સામેની લડાઈમાં વાપરવામા આવશે. આ નિર્ણયને સહર્ષ આવકારું છું.
Reply Retweet Like
Vijay Rupani retweeted
Kanu Desai Apr 7
માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની અપીલ ને આવકારીએ અને સમર્થન આપીએ છે કે જેથી આપણો દેશ કોરોના નામની મહામારી સામે મજબૂતાઈથી લડી શકે.
Reply Retweet Like
Vijay Rupani retweeted
Mohan Dhodiya MLA Apr 6
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલ દ્વારા ધારાસભ્યોની 20-21ની 1.5 કરોડની ગ્રાન્ટ કેન્સલ કરવાના અને ધારાસભ્યોને મળતા પગાર માંથી 30% કોરોના માટે આરોગ્ય વિભાગને આપવાના ભગીરથ કાર્ય માં સામેલ કરવા બદલ આભારી છું. મોહનભાઈ ઢોડિયા ધારાસભ્ય, ૧૭૦ - મહુવા
Reply Retweet Like
Vijay Rupani retweeted
Vinod Moradiya (MLA-Gujarat) Apr 6
ગુજરાતની સંવેદનશીલ સરકારે સંવેદના સાથે નિર્ણય કરતા ધારસભ્યોનો ૩૦% પગાર કોરોના સામેની લડાઈમાં વાપરવાનો જે ઉમદા નિર્ણય લીધો છે એને હું હ્રદયપૂર્વક આવકારું છુ.
Reply Retweet Like
Vijay Rupani retweeted
Jethabhai Bharwad Apr 7
Hon’ble Chief Minister Shri Vijaybhai Rupani has decided to deduct 30% of the salary of all the MLAs for one year so that they can be used in the current Corona epidemic. It’s a Good Decisions and we all Excepted.
Reply Retweet Like
Vijay Rupani retweeted
Dhanjibhai Patel Apr 6
સામેની લડાઈમાં CM શ્રી જી અને Dy CM શ્રી જી દ્વારા તમામ મંત્રીઓ-ધારાસભ્યોના એક વર્ષ સુધી પગારમાં 30% નો ઘટાડો તથા તેમને વિકાસ કાર્યો માટે આપવામા આવતી એક વર્ષ માટેની ગ્રાન્ટ કોરોના સામેની લડાઈમાં વાપરવામા આવશે. આ નિર્ણયને સહર્ષ આવકારું છું.
Reply Retweet Like
Vijay Rupani retweeted
Suresh Patel MLA Apr 7
Reply Retweet Like
Vijay Rupani retweeted
hitu kanodia Apr 7
Reply Retweet Like
Vijay Rupani retweeted
KANU PATEL Apr 7
ગુજરાતના તમામ મંત્રીશ્રીઓ-ધારાસભ્યશ્રીઓના 1 વર્ષ સુધીના પગારમાંથી 30% તથા વિકાસ કાર્યો માટેની 1 વર્ષ માટેની ગ્રાન્ટ ₹1.5 કરોડ કોરોના સામેની લડાઈમાં વાપરવામાં આવશે. જી અને જીના સંવેદનશીલ નિર્ણયને સમર્થન આપી સહર્ષ આવકારું છું.
Reply Retweet Like
Vijay Rupani retweeted
Rakesh Shah Apr 6
કોરોના વાયરસ સામેની લડાઈ માટે રાજ્ય સરકાર દ્વારા તમામ મંત્રીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓના વેતન માંથી 1 વર્ષ માટે 30% નો ઘટાડો અને ધારાસભ્યશ્રીઓ ને મળતી ગ્રાન્ટની રકમ ૧ વર્ષ માટે મુખ્યમંત્રી રાહતફંડમાં વાપરવાના નિર્ણયને સહર્ષ આવકારી અભિવાદન કરું છું.
Reply Retweet Like
Vijay Rupani retweeted
Rajendrasinh Chavda Apr 6
કોરોનાની મહામારી સામે લડવા મુખ્યમંત્રી શ્રી જી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી ના નેતૃત્વ વાળી ગુજરાત સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય તમામ ધારાસભ્યશ્રીઓના એક વર્ષ સુધીના પગારમાં 30% કપાત કરી તેને કોરોના સામેની લડત માટે વાપરવાના નિર્ણય ને હું આવકારું છું.
Reply Retweet Like