Twitter | Search | |
Paresh Dhanani
LOP_Gujarat
954
Tweets
260
Following
72,645
Followers
Tweets
Paresh Dhanani Jul 1
"સરકારી રોજગાર: રહો બેરોજગાર" જયારે જયારે ચુંટણી નજદ્દીક આવે, સરકારી 'ભરતી'ની જાહેરાત છપાવે, ફોર્મ ફી વસૂલી અને કરોડો ઉઘરાવે, નોકરીની પરીક્ષામા 'ગોટાળા' કરાવે, અને ભરતી મેળા ઉપર બાન મુકાવે, ફરી ખિસ્સા 'ખંખેરી'ને ફોર્મ ભરાવે, અને નવી ભરતીની રાહ જોવડાવે.!
Reply Retweet Like
Paresh Dhanani Jun 29
""सरहदो से, समझौता नहीं"" वापस जाओ, वापस जाओ, चाइनीज़ ड्रेगन वापस जाओ, देपसांग में दस्तक देकर, घूसे हो लदाख की हील, गलवान की वैली हो या, घूसे हो पेन्गोंग की झील, ना झुका है, ना झुकने देंगे, हम भारत माता का शीश । वापस जाओ, वापस जाओ, चाइनीज़ ड्रेगन वापस जाओ।
Reply Retweet Like
Paresh Dhanani Jun 26
""શહીદોને સલામ, ગદ્દારોને જવાબ"" જેને ઝુલે ઝુલાવીને મહેમાનગતી કરાવી હતી એવા ચીની ડ્રેગને માઁ ભારતીની પીઠમા ખંજર ભોંકી અને જવાનોની છાતી ઉપર 'માઁ ભોમ'ને પચાવી પાડવાનુ ષડયંત્ર રચ્યું છે ત્યારે, "શહીદ" જવાનોને શ્રદ્ધાંજલિ સાથે તેમનુ બલિદાન એળે ના જાય તેવી સરકારને વિનંતી કરું છુ..!
Reply Retweet Like
Paresh Dhanani Jun 25
""आपातकाल: आज और कल"" घोषित आपातकाल ने हमारे सार्व भौमत्व की सुरक्षा के साथ सरकार को जवाब देह और भारत माताँ को मजबूतीके साथ आगे बढ़ाया था । आज 'अघोषित आपातकाल' में भारत की मातृभूमि को पडोसी के घर गिरवी रखकर हमारी 'सार्व भौमिकता' के साथ समझोता कौन और क्यू कर रहा है.?
Reply Retweet Like
Paresh Dhanani Jun 25
""ચકાસણી કરો, કમાણી નહીં"" સમગ્ર રાજ્યમાં કોરોનાની ચકાસણી અંગેનો દર રૂ. ૨૦૦૦/- નક્કી કરવા તથા તેનો ૫૦% ખર્ચ ખુદ સરકારે ઉઠાવવા તેમજ.., કોરોનાની સારવારનો માઁ અમૃતમ યોજનામાં સમાવેશ કરવા માટે સરકારને વિનંતી કરું છું.! જય જય ગરવી ગુજરાત.
Reply Retweet Like
Paresh Dhanani Jun 24
""નકલી હિન્દુત્વનો, ચિરાયો નકાબ"" જો રાજ્યસભાની ચૂંટણી માટે માન.ભુપેન્દ્ર સિંહનુ સભ્યપદ બચાવી શકાય., સુતેલી સરકારનાં કાન આમળનારા બે જજ સાહેબોની રાતો રાત બદલી કરી શકાય., તો પછી ૧૪૩ વર્ષ જૂની ઐતિહાસિક પરંપરાને આગળ ધપાવવામાં સરકાર કેમ ઊણી ઉતરી.?
Reply Retweet Like
Paresh Dhanani Jun 23
""ભાજપથી છેતરાયા, ખુદ ભગવાન"" ૧૪૩ વર્ષની ઐતિહાસિક પરંપરા તુટ્યાનુ સૌને અત્યંત દુઃખ છે પરંતુ, છેલ્લા ૨૫ વર્ષથી ખાલી ભાષણો થકી જ ભોળી પ્રજાને છેતરનારી ભાજપા સરકારે, હવે અષાઢી બીજની ઐતિહાસિક રથયાત્રા અંગે ખુદ "'ભગવાન જગન્નાથ"'ને છેતરવાનુ કામ શું કામે અને કોના ઈશારે કર્યું હશે.?
Reply Retweet Like
Paresh Dhanani Jun 22
""સૌને જીવાડે, જય જગન્નાથ"" કોરોના સંક્રમણને રોકવામા નિષ્ફળ નિવડેલી સરકારે લોકોને ભગવાન ભરોસે મોકળા મૂક્યા છે ત્યારે 'જગન્નાથજી જ સૌને જીવાડશે' એવી પ્રાર્થના સહ.., આપણી એકતા અને આસ્થાના કેન્દ્રબિંદુ સમાન રથયાત્રાની ભવ્ય પરંપરાને અવિરતપણે આગળ ધપાવવા સરકારને વિનંતી કરૂં છું..!
Reply Retweet Like
Paresh Dhanani Jun 19
""જનમત કચડાયો, અહંકારની જીત"" પદની લાલચ, પૈસાની તાકાત અને સત્તાના દુર ઉપયોગ થકી સંવૈધાનિક મૂલ્યો કચડીને સત્તા મેળવવામા ભાજપ સફળ થયુ છે, આજે ૮-૮ માથાં વઢાયા પછીએ લોકશાહીને બચાવવા માટે '૬૫' ધડ લડ્યા એનુ ગૌરવ છે, ધડ વગરના '૧' મુંગટનો આભાર અને સૌ વિજેતા ઉમેદવારોને અંતરથી અભિનંદન.!
Reply Retweet Like
Paresh Dhanani Jun 19
""અણધાર્યું થવાના એંધાણ"" આજે બપોરે અઢી કલાકે કરેલી અરજીનાં ઉકેલ માટે સાડા પાંચ કલાક કરતાયે વધુનો વિલંબ.., કદાચ પેટીમાં પુરાયેલા મતોની પળોજણ તો નથી ને..? @રાજ્યસભાની રમખાણ.
Reply Retweet Like
Paresh Dhanani Jun 15
""बढ़ते दाम, खुल्ले आम"" पेट्रोल डिझल के बढ़ते दाम, जेब काट रहे हैं खुल्ले आम, बहुत हुई हैं महंगाई की मार, सब खुद से पूछ ले बार बार अब कौन बचाएगाँ मेरे यार.?
Reply Retweet Like
Paresh Dhanani Jun 15
""પ્રજાને લૂંટવાનૂ સરનામું : પેટ્રોલ પંપ"" હાલ કોરોનાની કઠણાઈ, મંદીનો માર અને મોંઘવારીની મોકાણ વચ્ચે., પાકિસ્તાન કરતાંય બમણા ભાવે પેટ્રોલ વહેંચી અને પ્રજાને લૂંટનારી સરકાર., હવે સતત ભાવ વધારો કરીને પડ્યા ઉપર પાટું મારવાનું પાપ શું કામે કરી રહી છે..?
Reply Retweet Like
Paresh Dhanani Jun 15
""પ્રજાને લૂંટવાનૂ સરનામું"" "'પેટ્રોલ પંપ"' હાલ પાકિસ્તાનમાં 'પેટ્રોલ'નાં ભાવ માત્ર રૂ ૩૪.૪૪/લી છે તો પછી.., કોરોનાનાં કહેર, મંદીના માર અને મોંઘવારીની મોકાણ વચ્ચે પણ હિન્દુસ્તાનમાં રૂ ૭૦.૧૯/લી શું કામે..?
Reply Retweet Like
Paresh Dhanani Jun 13
""ભારતના ભવિષ્યને બચાવો"" સમગ્ર રાજ્યમા "કોરોના"ની મહામારીથી પીડિત સરકારી અને ખાનગી શાળા તથા કોલેજનાં વિદ્યાર્થીઓની સંપૂર્ણ સત્ર 'ફી' માફ કરવા તેમજ., ચાલુ શૈક્ષણિક વર્ષમાં માસ પ્રમોશન સાથે સૌને "ઊપલા વર્ગ" માં આગળ ધપાવવા સરકારને વિનંતી કરું છું..!
Reply Retweet Like
Paresh Dhanani Jun 4
""घमन की कमाई, कहाँ समाई.?"" लगता है "धमन" की कमाई के काले करतूत्तो से ही.., अब राज्यसभा चुनाव में विधायको की ख़रीददारी कर राज बचाने की साजिश क्यों रची जा रही हैं..?
Reply Retweet Like
Paresh Dhanani Jun 3
""કોરોના_કમળ અને કેકે"" કોરોનાની કઠણાઈમાં મુરઝાયેલા "'કમળ'"ને ફરીથી ખિલવવા.., શું કેરી ખાઈને "'કેકે'" જ કરી રહ્યા છે કાળા કામની કળા.?
Reply Retweet Like
Paresh Dhanani Jun 3
""કાળા કામનો સરવાળો: કેકે"" શું હવે "ધમણ" ની કમાણીથી જ શરૂ કરી દિધી છે.., ધારાસભ્યોને ખરીદવાની દુકાન..?
Reply Retweet Like
Paresh Dhanani Jun 2
Replying to @shaktisinhgohil
પૂજ્ય 'બા' નાં આત્માને ઈશ્વર શાંતિ અર્પે એવી અંતર મનથી પ્રાર્થના..🙏
Reply Retweet Like
Paresh Dhanani May 30
""રક્ષક બની રહ્યા છે ભક્ષક"" "જળ", "જંગલ" અને "જમીન" નું આદિકાળથી સંરક્ષણ કરતા આદિવાસી સમાજનાં સંવિધાનિક અધિકારો ઉપર., સરકારી આક્રમણ સત્વરે બંધ કરવા તથા 'દમનકારી તંત્ર' ઉપર કડક હાથે કાયદાનો સકંજો કસવા સરકારને વિનંતી કરૂં છું..!
Reply Retweet Like
Paresh Dhanani May 28
Reply Retweet Like