Twitter | Search | |
Navgujarat Samay
The new newspaper in Gujarati language from the kitty of Shayona Times Private Limited and Times Group.
56,112
Tweets
288
Following
10,975
Followers
Tweets
Navgujarat Samay 3s
પુલવામા હુમલાને યુએસ પ્રમુખ ટ્રમ્પે ‘ભયાવહ સ્થિતિ’ ગણાવી
Reply Retweet Like
Navgujarat Samay 21m
દિલ્હી-NCR સહિત પૂર્વ ભારતમાં ભૂકંપ
Reply Retweet Like
Navgujarat Samay 31m
વર્લ્ડ કપમાં INDv/sPAK મેચ રદ કરવા ICCએ કહ્યું- ‘અમે સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છીએ’
Reply Retweet Like
Navgujarat Samay 17h
અમરિન્દર સિંહે પાક. PMને મસૂદ અઝહરને પકડવાનો પડકાર આપ્યો
Reply Retweet Like
Navgujarat Samay 17h
કુલભૂષણ કેસમાં પાક.ને ઝટકો, ICJએ કેસ રદ કરવાની માંગ ફગાવી
Reply Retweet Like
Navgujarat Samay 19h
સિદ્ધુ, કમલ હાસન અને નસીરુદ્દીન શાહ ગજવા-એ-હિંદ છે: ગિરિરાજ સિંહ
Reply Retweet Like
Navgujarat Samay 19h
ગુજરાત અંદાજપત્ર: ‘મા’ અને ‘મા વાત્સલ્ય’ની આવક મર્યાદા 4 લાખ, સુરક્ષા કવચ 5 લાખ થયું
Reply Retweet Like
Navgujarat Samay 19h
એર શોની રિહર્સલ વખતે વાયુસેનાના બે વિમાન ટકરાયા, પાઈલોટનું મોત
Reply Retweet Like
Navgujarat Samay 20h
પુલવામા મુદ્દે પાકિસ્તાની PM ઈમરાન ખાને ભારતને આપી ખુલી ધમકી, કહ્યું- ‘હુમલાનો જવાબ આપીશું’
Reply Retweet Like
Navgujarat Samay 22h
સિદ્ધુ તેમના મિત્ર ઇમરાન ખાનને સમજાવે: દિગ્વિજય સિંહ
Reply Retweet Like
Navgujarat Samay 23h
કાશ્મીરમાં આતંકના માર્ગે ગયેલા યુવાનો સરેન્ડર કરે અથવા ઠાર કરાશે: ભારતીય સેના
Reply Retweet Like
Navgujarat Samay 24h
રોડ પર નાચી રહેલા જાનૈયાઓ પર ટ્રક ફરી વળ્યો, 13ના મોત
Reply Retweet Like
Navgujarat Samay 24h
સાઉદી પ્રિન્સની મુલાકાતમાં PM મોદી આતંકવાદનો મુદ્દો ઉઠાવી શકે
Reply Retweet Like
Navgujarat Samay Feb 18
પુલવામા હુમલાનો રાજકીય લાભ લેનારને પ્રજા માફ કરશે નહીં : કોંગ્રેસ
Reply Retweet Like
Navgujarat Samay Feb 18
RTOમાં રજાના દિવસે 84 લાઈસન્સ બનાવાયા!
Reply Retweet Like
Navgujarat Samay Feb 18
પુલવામા હુમલાને પગલે ભારત- પાક. વર્લ્ડ કપ મેચનો વિરોધ ઉઠ્યો
Reply Retweet Like
Navgujarat Samay Feb 18
ટ્રમ્પ સરકારના કટોકટી નિર્ણય સામે 16 રાજ્યોએ કેસ કર્યો
Reply Retweet Like
Navgujarat Samay Feb 18
પોલીસ FIR નોંધતી નથી કહી ધારાસભ્ય ગૃહમાં ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા
Reply Retweet Like
Navgujarat Samay Feb 18
પુલવામા હુમલાના નિવેદન મામલે સિદ્ધુ અકાલી MLA ગૃહમાં આમને-સામને
Reply Retweet Like
Navgujarat Samay Feb 18
ફિલ્મ એસોસિએશનનો પાકિસ્તાની કલાકારોને ફિલ્મમાં લેવા પર પ્રતિબંધ
Reply Retweet Like