Mantavya News Oct 21
વિધાનસભાની 6 બેઠકો પર પેટા ચૂંટણી 5 વાગ્યા સુધીના 6 બેઠકો પર મતદાનના આંકડા 5 વાગ્યા સુધીનું પ્રાથમિક સરેરાશ 50.35 ટકા મતદાન બનાસકાંઠા થરાદ બેઠક પર 65.47 ટકા મતદાન