Twitter | Search | |
Search Refresh
KRISHNKANT UNADKAT Oct 8
My column Chintan ni pale in Kalash supplement of Divya Bhaskar dated 09 October 2019, Wednesday.
Reply Retweet Like
Hardik Kalpdev Pandya Jul 20
Reply Retweet Like
Jyoti Unadkat Oct 5
જિંદગી તો સારી જ હોય છે, જો આપણે એને સારી માનીએ તો!   -કૃષ્ણકાંત ઉનડકટ
Reply Retweet Like
KRISHNKANT UNADKAT Oct 8
તમારે છુટકારો જોઈએ છે? તો સૌથી પહેલાં તમારી જાતને હળવી અને મુક્ત કરી દો! -કૃષ્ણકાંત ઉનડકટ
Reply Retweet Like
Jyoti Unadkat 15h
સંબંધો ત્યાં સુધી જ જીવાતા હોય છે જ્યાં સુધી એ જીરવાતા હોય છે. -કૃષ્ણકાંત ઉનડકટ
Reply Retweet Like
KRISHNKANT UNADKAT Oct 7
જેના જવાથી આપણને થોડોકેય ખાલીપો લાગે એ સંબંધ સાત્ત્વિક હોય છે. -કૃષ્ણકાંત ઉનડકટ
Reply Retweet Like
KRISHNKANT UNADKAT Oct 10
ક્યાં કેટલું રહેવું અને ક્યાંથી ક્યારે નીકળી જવું એ આવડત જેનામાં હોય એ સુખની નજીક રહી શકતા હોય છે. -કૃષ્ણકાંત ઉનડકટ
Reply Retweet Like
KRISHNKANT UNADKAT Oct 17
જેને નાની-નાની વાતમાં ખરાબ કે ખોટું લાગી જતું હોય છે એના સંબંધો લાંબા ટકતા નથી. જે સંબંધમાં ધ્યાન રાખવું પડે એ સંબંધ ધીમે ધીમે ભારે ને ભારે બનતો જાય છે.  -કૃષ્ણકાંત ઉનડકટ
Reply Retweet Like
KRISHNKANT UNADKAT Oct 14
સોશિયલ મીડિયા ઉપર કોઈના વિશે કંઈ લખતી વખતે એટલું યાદ રાખવાનું હોય છે કે, લખીએ ભલે કોઈના વિશે, પણ જ્યાં લખીએ છીએ એ દીવાલ, એ વોલ આપણી છે! એ વોલના સૌંદર્ય પરથી આપણું ‘દિલ’ કેવું છે એ નક્કી થતું હોય છે.  -કૃષ્ણકાંત ઉનડકટ
Reply Retweet Like
Divyesh Vanza May 31
સાચો પ્રેમ, સાચો સંબંધ, સાચી સમજ એ પણ છે કે જે પોતાની વ્યક્તિને ભૂલ કરવાની આઝાદી આપે . @ Ahmedabad, India
Reply Retweet Like
KRISHNKANT UNADKAT Oct 11
દરેકની એક ‘પર્સનલ સ્પેસ’ હોય છે, ગમે એટલી નજીકની વ્યક્તિએ પણ આ ‘પર્સનલ સ્પેસ’ને રિસ્પેક્ટ કરવું જોઈએ. એ ન જળવાય ત્યારે ‘સેટિંગ્સ’ બદલાતાં હોય છે. -કૃષ્ણકાંત ઉનડકટ
Reply Retweet Like
KRISHNKANT UNADKAT Oct 15
પડ્યો બોલ ઝિલાતો હોય એની જ પાસે જ્યારે પડ્યો બોલ સંભળાય પણ નહીં ત્યારે આઘાત લાગતો હોય છે! સમય, સંજોગ, સ્થિતિ અને હાલત બદલે ત્યારે પણ આપણે આપણી અપેક્ષાઓ સાથે બાંધછોડ કરી શકતા નથી. -કૃષ્ણકાંત ઉનડકટ
Reply Retweet Like
Divyesh Vanza Oct 15
સારા લોકોની બધાને જરૂર છે, આપણે આપણું સારાપણું સાબિત કરવું પડે. સારાપણું સાબિત કરવાનો શ્રેષ્ઠ રસ્તો એ જ છે કે તમે જે કંઈ કરતા હોવ એ ઉમદા રીતે કરો.
Reply Retweet Like
KRISHNKANT UNADKAT Oct 12
શબ્દો પણ તોલી-તોલીને લખવા પડે ત્યારે દિલ પર એક અજાણ્યો ભાર સર્જાતો હોય છે. કંઈ લખતી વખતે કોને કેવું લાગશે એ વિચાર આવે ત્યારે કલમનું ગળું થોડુંક સુકાતું હોય છે. -કૃષ્ણકાંત ઉનડકટ
Reply Retweet Like