Twitter | Search | |
Search Refresh
Mantavya News 14h
વિધાનસભાની 6 બેઠકો પર પેટા ચૂંટણી મતદાન મથક પર EVM અને VVPET સીલ કરવાની કામગીરી શરૂ તમામ બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું મતદાન બનાસકાંઠા થરાદ બેઠક પર 65.47 ટકા મતદાન પાટણ રાધનપુર બેઠક પર 59.87 ટકા મતદાન
Reply Retweet Like
Mantavya News 20h
: વિધાનસભા પેટા ચૂંટણી મતદાનને લઈ વૃદ્ધોમાં ઉત્સાહ પોલીસની સરાહનીય કામગીરી અશક્ત, દિવ્યાંગ મતદારોની કરી સહાય મતદારોને આશરો બની પહોંચાડયા મતદાન મથક સુધી
Reply Retweet Like
Mantavya News Oct 20
પેટા ચૂંટણી/ કોંગ્રેસની પત્રકાર પરિષદ, ભાજપ લોકોને દારૂ આપીને વોટ માટે લોભવે છે Read:
Reply Retweet Like
Mantavya News Oct 20
ભારતીય સૈન્ય/ PoKમાં મોટી કાર્યવાહી, આર્ટિલરી વેપન્સથી આતંકવાદી છાવણીને કરી તબાહ (File Pic) Read:
Reply Retweet Like
Mantavya News 14h
વિધાનસભાની 6 બેઠકો પર પેટા ચૂંટણી 5 વાગ્યા સુધીના 6 બેઠકો પર મતદાનના આંકડા 5 વાગ્યા સુધીનું પ્રાથમિક સરેરાશ 50.35 ટકા મતદાન બનાસકાંઠા થરાદ બેઠક પર 65.47 ટકા મતદાન
Reply Retweet Like
Mantavya News 10h
પેટા ચૂંટણી/ 6 બેઠક માટે 58 ટકા વોટિંગ, થરાદ સૌથી વધુ – અમરાઈવાડી સૌથી ઓછું Read:
Reply Retweet Like
Mantavya News 10h
બેંક/ કાલે ન જતા બેંકે કારણ કે, કાલે બેંકો રહેશે બંધ, જાણો આ છે કારણ Read:
Reply Retweet Like
Mantavya News 19h
અમદાવાદ/બર્થ ડે પાર્ટીના બહાને, દારૂની મહેફિલ માણતા 10 નબીરાઓ ઝડપાયાં Read:
Reply Retweet Like
Mantavya News Oct 20
હત્યાકાંડ/ લખનઉમાં CM યોગી આદિત્યનાથને મળ્યો કમલેશ તિવારીનો પરિવાર, હત્યારાઓને ફાંસીને સજાની માંગ Read:
Reply Retweet Like
Mantavya News Oct 20
હત્યા/ નકલી ફેસબુક આઈડી બનાવીને આરોપીએ કમલેશ તિવારી સાથે દોસ્તી કરી હતી Read -
Reply Retweet Like
Mantavya News Oct 20
PoKમાં ભારતીય સેનાની મોટી કાર્યવાહી PoKમાં આતંકી કેમ્પોને કર્યા તબાહ આર્ટિલરી ગનથી કેમ્પ પર હુમલો 10થી વધુ આતંકી ઠાર મરાયાની આશંકા
Reply Retweet Like
Mantavya News 10h
કલકી ભગવાનનાં ‘વ્હાઇટ લોટસ’માંથી મળ્યું લોટ્સ ઓફ બ્લેક નાણું, જાણે ભગવાન કેટલા અમિર છે Read:
Reply Retweet Like
Mantavya News 14h
સુરતઃ શહેર પોલીસ કમિશ્નર ફેસબુક વિડીયો કર્યો પોસ્ટ પોલીસ કમિશ્નર R.B બ્રહ્મભટ દિવાળીને લઇ વિડીયો કર્યો પોસ્ટ સુરત સિટી પોલીસ ના ફેસબૂક પેઈજ પર કર્યું લાઈવ ફટાકડા ફોડતી વખતે સાવચેતી રાખવા કરી અપીલ દિવાળીમાં ચિલ ઝડપ અને લૂંટની ઘટનાથી સાવધાન રહેવું
Reply Retweet Like
Mantavya News 14h
વલસાડઃ પારડી GIDCમાં એક કંપનીમાં લાગી આગ એલ્યુમિનિયમના પાર્ટ્સ બનાવતી કંપનીમાં લાગી આગ કંપનીમાં રાખેલ સિલિન્ડર બ્લાસ્ટ થતા આગ વધુ ફેલાઈ જિલ્લાના 5 થી વધુ ફાયર સ્થળ પર આગની જપેટમાં અન્ય એક કંપની પણ આવી
Reply Retweet Like
Mantavya News 10h
કરતારપુર કોરિડોર/ 23 ઓક્ટોબરે પાકિસ્તાન-ભારત કરશે મહત્વ પૂર્ણ કરાર, માર્ગ થશે ખુલ્લો Read:
Reply Retweet Like
Mantavya News 13h
પર્યાવરણ/ ઈ-રીક્ષાની ખરીદી પર 40 હજારની નાણાકીય સહાય આપશે ગુજરાત સરકાર Read -
Reply Retweet Like
Mantavya News 20h
વિધાનસભા 6 બેઠકો પર પેટાચૂંટણી થરાદમાં 20.33 ટકા મતદાન રાધનપુરમાં 18.70 ટકા મતદાન બાયડમાં 19.44 ટકા મતદાન અમરાઇવાડીમાં 12.70 ટકા મતદાન લુણાવાડામાં 16.57 ટકા મતદાન ખેરાલુમાં 11. ટકા મતદાન નોંધાયું
Reply Retweet Like
Mantavya News 10h
/ પ્રફૂલ પટેલની મુશ્કેલી વધવાનાં આણસાર, CJ હાઉસ જપ્ત થવાની તૈયારીમાં Read:
Reply Retweet Like
Mantavya News Oct 18
બોલિવૂડ/ ચુલબુલ પાંડે માટે રજજોએ કર્યું કરવા ચોથનું વ્રત, જુઓ ‘દબંગ 3’નું નવું પોસ્ટર Read -
Reply Retweet Like
Mantavya News 16h
જમ્મુ-કાશ્મીરનાં રાજ્યપાલની પાકિસ્તાનને ચેતવણી, કહ્યુ- હવે ન સમજ્યુ તો… Read -
Reply Retweet Like