Twitter | Search | |
Search Refresh
Nadiad SF Division Jan 15
Bird rescue at different taluka of Kheda District
Reply Retweet Like
Collector Gandhinagar Jan 8
To rescue the injured birds and animals during festival, Forest Deptartment and District Administration, issued below helpline numbers under .
Reply Retweet Like
GujaratForestDept Jan 16
Life is precious for all be it humans or innocent birds! During Uttarayan festival many birds become victim of deadly kite threads and get wounded. Let us show our humanity by saving birds !
Reply Retweet Like
Collector Vadodara Jan 14
Contact details of Vadodara District for innocent injured birds during festival.
Reply Retweet Like
Dr. Tribhovan Bhadja Jan 11
Helpline no. 1962 during this campaign for Amreli city.
Reply Retweet Like
DCFGirSomnathSF Jan 10
Reply Retweet Like
VNC India Jan 12
If you see any injured bird during . Please call on 1962. It’s a free government service.
Reply Retweet Like
Dcfsnr Jan 14
KARUNA ABHIYAN 2020 Honorable MP Shri Mahendrabhai Munjpara visited Bird rescue centre at Wadhvan Range and appreciated efforts of staff and NGOs.
Reply Retweet Like
Nadiad SF Division Jan 13
પતંગની નકામી દોરીઓનું કલેકશન કરતા સેન્ટરો પ્રજાને સહભાગી થવા વિનંતી.🙏
Reply Retweet Like
Bartwal Vikram BJP Jan 13
Reply Retweet Like
Bachubhai Khabad Jan 12
કોઈ ઘવાયેલ પક્ષી દેખાયતો તેને તાત્કાલિક સારવાર મળે એ માટે તરત જ કોઈ જીવદયા પ્રેમી સંસ્થાને જાણ કરો. હેલ્પલાઇન નંબર - ૧૯૬૨
Reply Retweet Like
VIPUL SINH CHAUHAN Jan 11
કરુણા અભિયાન-૨૦૨૦ ઘવાયેલા પશુ- પંખી ની સારવાર માટે હેલ્પલાઇન નંબર -૧૯૬૨ તા. ૧૦ થી ૨૦ જાન્યુઆરી સુધી જીલ્લા હેલ્પ લાઇન નંબર-૦૨૬૮-૨૫૬૯૯૩૧
Reply Retweet Like
Collector Vadodara Jan 14
અંતર્ગત તા:૧૪/૦૧/૨૦૨૦નાં રોજ ૨૭૯ વિવિધ પક્ષીઓ સહિત કુલ ૨૯૦ અબોલ જીવોની સારવાર કરવામાં આવી.
Reply Retweet Like
tv9gujarati Jan 12
CM વિજય રૂપાણીના હસ્તે કરૂણા અભિયાન 2020નો પ્રારંભ, પતંગની દોરીથી ઘવાયેલા પક્ષીઓને મળશે સારવાર Read:
Reply Retweet Like
DCF MAHISAGAR Jan 10
ઉત્તરાયણનો તહેવાર નજીક છે ત્યારે આપણે માનવધર્મ દાખવીને અબોલ,નિર્દોષ પશુ-પક્ષીઓ પ્રત્યે અનુકંપા અને કરુણા બતાવીએ અને આપણા તહેવારની મજા એમને માટે સજા ના બની જાય એનું ખાસ ધ્યાન રાખીએ.
Reply Retweet Like
Info Valsad GoG Jan 21
વલસાડ જિલ્લામાં સમગ્ર અભિયાન દરમ્‍યાન કુલ-૨૫૬ ધવાયેલા નાના મોટા પક્ષીઓ મળ્‍યા હતા. જેમાંથી ૨૨૫ પક્ષીઓ જીવંત છે અને ૩૧ મૃત્‍યુ પામ્‍યા છે. મૃત્‍યુ પામેલા પક્ષીઓને જંગલ ખાતા દ્વારા અગિ્નદાહ અથવા જમીનમાં દાટી દેવામાં આવ્‍યા છે.
Reply Retweet Like
DYCF Patan Jan 16
તા.૧૦ જાન્યુઆરી થી તા.૨૦ જાન્યુઆરી ૨૦૨૦ પતંગના દોરાથી પક્ષીઓને ઘાયલ થતાં બચાવવા માટે અને ઘાયલ પક્ષીઓને સારવાર આપવા માટે તથા લોકોમાં જાગૃતિ લાવવા માટે પાટણ વન વિભાગ દ્બારા કાર્યક્રમ યોજાયો.
Reply Retweet Like
DCF Navsari SF Jan 16
Reply Retweet Like
Botad SF Division Jan 15
સામાજિક વનીકરણ રેન્જ તળાજા દ્વારા પક્ષીનુ રેસ્ક્યુ કરવામાં આવ્યું.
Reply Retweet Like
Botad SF Division Jan 15
તા.૧૦ જાન્યુઆરીથી તા.૨૦ જાન્યુઆરી સુધી પતંગના દોરાથી પક્ષીઓને ઘાયલ થતાં બચાવવા માટે અને ઘાયલ પક્ષીઓને સારવાર આપવા માટે તથા લોકોમાં જાગૃતિ લાવવા માટે સામાજિક વનીકરણ વિભાગ બોટાદ હેઠળની રેન્જોમાં કાર્યક્રમો યોજાયા.
Reply Retweet Like