Twitter | Search | |
Gujarat Samachar
132,029
Tweets
156
Following
154,202
Followers
Tweets
Gujarat Samachar 2h
16 વર્ષના સ્પર્શના શરીરમાં છે 130 ફ્રેક્ચર, આજે વડાપ્રધાન સાથે ગાશે રાષ્ટ્રગાન
Reply Retweet Like
Gujarat Samachar 2h
'હાઉડી મોદી'ના રંગેરંગાયું મંત્રીમંડળ, મંત્રીઓએ ટ્વીટર પર બદલ્યૂ પ્રોફાઈલ
Reply Retweet Like
Gujarat Samachar 2h
: હ્યુસ્ટનથી લાઇવ.... રંગારંગ કાર્યક્રમ શરૂ, થોડીવારમાં મોદી-ટ્રમ્પ પહોંચશે
Reply Retweet Like
Gujarat Samachar 3h
Reply Retweet Like
Gujarat Samachar 3h
હાઉડી મોદી ઈવેન્ટમાં આવી રીતે થઇ રહ્યું છે ભારતીયોનું સ્વાગત
Reply Retweet Like
Gujarat Samachar 3h
'Howdy મોદી' ઈવેન્ટ માટે શા માટે પસંદ કરાયું હ્યૂસ્ટન શહેર? આ છે તેની પાછળનું કારણ
Reply Retweet Like
Gujarat Samachar 6h
Live: હ્યુસ્ટનમાં PMના મેગા શોનું કાઉન્ટડાઉન શરૂ, મોદીની સાથે 100 મિનિટ રહે ટ્રમ્પ
Reply Retweet Like
Gujarat Samachar 6h
તમારો મોબાઇલ નંબર 10ને બદલે 11 આંકડાનો થઈ જશે, TRAI કરી રહ્યું છે તૈયારી
Reply Retweet Like
Gujarat Samachar 6h
અત્યારે જ અનઇન્સ્ટોલ કરી દો આ બે એપ, ક્યાક તમારો ફોન....
Reply Retweet Like
Gujarat Samachar 7h
કલમ 370 એ બંધારણમા નાસૂરની જેમ હતી તેને નાબુદ કરીને સપનુ સાકાર થયુ: રાજનાથ સિંહ
Reply Retweet Like
Gujarat Samachar 7h
અત્યારે જ અનઇન્સ્ટોલ કરી દો આ બે એપ, ક્યાક તમારો ફોન....
Reply Retweet Like
Gujarat Samachar 7h
ઝારખંડથી અલકાયદા આતંકીની ધરપકડ, જેહાદના નામે કરતો હતો ભરતી
Reply Retweet Like
Gujarat Samachar 7h
હાઉડી મોદી ઈવેન્ટ માટે મહિલાએ ખાસ સાડી ડિઝાઈન કરાવી... જુઓ તસવીર
Reply Retweet Like
Gujarat Samachar 7h
કલમ 370નો મુદ્દો કોંગ્રેસને રાજકારણ લાગે છે અને અમને દેશભક્તિ: અમિત શાહ
Reply Retweet Like
Gujarat Samachar 8h
સુરત: પાંડેસરામાં યુવાનને ચપ્પુ મારી મોબાઈલ અને રોકડા રૂપિયા લૂંટી લીધા
Reply Retweet Like
Gujarat Samachar 8h
એક એડ માટે આમીર લે છે 11 કરોડ, જાણો બીજા સ્ટાર્સનો ચાર્જ
Reply Retweet Like
Gujarat Samachar 8h
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં મોટાભાગના વોર્ડમાં પાણી આવતું નથી
Reply Retweet Like
Gujarat Samachar 9h
આ શિક્ષકે 83 વર્ષની ઉંમરે મેળવી એમએની ડિગ્રી
Reply Retweet Like
Gujarat Samachar 9h
મોબ લિન્ચિંગની ઘટનાઓ ભગવાન રામનુ અપમાનઃ શશી થરુર
Reply Retweet Like
Gujarat Samachar 9h
ફરી એક વખત ડુંગળીના ભાવ લોકોની આંખમાં લાવી રહ્યા છે આંસુ
Reply Retweet Like