Twitter | Search | |
GujaratmitraLIVE
Gujaratmitra is154 year old news paper and we are giving you an opportunity to connect to Surat and the rest of South Gujarat News even thousands of miles away.
54,450
Tweets
338
Following
7,167
Followers
Tweets
GujaratmitraLIVE 19h
Reply Retweet Like
GujaratmitraLIVE Feb 13
ગૂગલે ડૂડલ બનાવીને બૉલીવુડની પ્રખ્યાત અભિનેત્રી મધુબાલાના 86માં જન્મદિવસે તેમને યાદ કર્યા
Reply Retweet Like
GujaratmitraLIVE Feb 6
ગુજરાતમાં હવે ખાણી-પીણીની દુકાનો 24 ખુલ્લી રહેશે
Reply Retweet Like
GujaratmitraLIVE Feb 4
પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમેળામાં સોમવારે મૌની અમાવસ્યા નિમિત્તે 5 કરોડ લોકોએ શાહી સ્નાનમાં ભાગ લીધો હતો, કોઈ એક જગ્યા આટલી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હોય તેનો આ નવો રેકોર્ડ છે
Reply Retweet Like
GujaratmitraLIVE Feb 4
પ્રયાગરાજ કુંભમેળા માટે બનાવવામાં આવેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ટ્રેંટમાં આગ લાગી
Reply Retweet Like
GujaratmitraLIVE Feb 4
સીબીઆઇ-મમતા વિવાદ : સુપ્રીમ કોર્ટે કોલકાતાના પોલીસ કમિશનર રાજીવ કુમારને 20 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટમાં હાજર રહેવા આદેશ આપ્યો
Reply Retweet Like
GujaratmitraLIVE Feb 4
Reply Retweet Like
GujaratmitraLIVE Feb 4
સંઘ પ્રદેશ દમણની બેંક ઓફ મહારાષ્ટ્રમાં એક સ્વીફ્ટ કાર ધડાકાભેર બેંકનો મેઈન ગેટ તોડી અંદર અથડાઇ
Reply Retweet Like
GujaratmitraLIVE Jan 31
બેંગલુરુના એચએએલ હવાઇમથક નજીક વાયુસેનાનું મિરાજ-2000 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, પાયલોટનું મોત
Reply Retweet Like
GujaratmitraLIVE Jan 30
પાસપોર્ટ માટેના નિયમો પણ સરળ બનાવાયા જેથી પાસપોર્ટ માટે મોટા શહેરોમાં જવું નહીં પડે : પીએમ મોદી
Reply Retweet Like
GujaratmitraLIVE Jan 30
ગાંધી બાપુએ સ્વાવલંબન અને સ્વછતાં પર હંમેશા ભાર મૂક્યો, કર્મયોગી શહેર છે સુરત : પીએમ મોદી
Reply Retweet Like
GujaratmitraLIVE Jan 30
ભવિષ્યમાં સુરત વિશ્વના ટોપ 10 શહેરમાં બનશે : પીએમ મોદી
Reply Retweet Like
GujaratmitraLIVE Jan 28
Reply Retweet Like
GujaratmitraLIVE Jan 28
Reply Retweet Like
GujaratmitraLIVE Jan 28
ભારતે ત્રીજી વનડેમાં ન્યુઝીલેન્ડને 7 વિકેટે હરાવ્યું, રોહિત શર્માએ બનાવ્યા 62 રન
Reply Retweet Like
GujaratmitraLIVE Jan 27
વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે પુસ્તક મેળા - 2019 આયોજન
Reply Retweet Like
GujaratmitraLIVE Jan 25
26th jan qus: via
Reply Retweet Like
GujaratmitraLIVE Jan 25
સુરત રેલ્વે સ્ટેશન પર 100 ફૂટ ઊંચો રાષ્ટ્રીય ધ્વજ
Reply Retweet Like
GujaratmitraLIVE Jan 25
30મી જાન્યુઆરીએ પીએમ નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે:
Reply Retweet Like
GujaratmitraLIVE Jan 24
બે આંતકવાદીઓ અબ્દુલ લતીફ ગણી અને હિલાલ એહમદ ભટની પ્રજાસત્તાક દિવસે દિલ્લીમાં હુમલાઓની યોજના બનાવવા પર ધરપકડ
Reply Retweet Like