Twitter | Search | |
રામ-રાયકા🇮🇳
નેતૃત્વ કરવા માટે ઉંમરની નહીં.. આવડતની જરૂર હોય છે - ઈતિહાસ ના અનુંભવ થી - તોફાની-કાનૂડો
1,753
Tweets
9
Following
280
Followers
Tweets
રામ-રાયકા🇮🇳 retweeted
आर्यव्रत हिंदु Oct 16
સાદર પ્રણામ જી... અલ્હાબાદ નું પ્રયાગરાજ થઈ ગયું હવે અમદાવાદ નું કંઈક કરી એ તો કેવું ?
Reply Retweet Like
રામ-રાયકા🇮🇳 retweeted
Gujarat  Police Oct 16
નવરાત્રિ મહોત્સવમાં રોમિયોગીરી કરતા તત્વોને ઝડપી પાડવા માટે ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઇને મહિલાઓની સુરક્ષા માટે સદાય કટીબધ્ધ ગુજરાત પોલીસ
Reply Retweet Like
રામ-રાયકા🇮🇳 retweeted
Ghelu Ahir Oct 6
સિંહણ કહે... કાદવ તણાં કટકા, કે નીર બિન ઇ નોખા થયા પણ.. હઠ રે..હૈયા હેવાન,મારા"સાવજ"જાતાં સાજા રહયા.? સિંહ કહે છે... ગીર આખી ગજવતી,ને વળી ઘેઘુર થઈ"તું"ઘુઘવતી. સ્નેહ નીતરતી"સિંહણ",મને યાદ તારી બહુ આવતી..
Reply Retweet Like
રામ-રાયકા🇮🇳 retweeted
5418 Oct 2
ગુસ્સો તમને મામુલી માણસ બનાવે છે મદદ તમને મોટા માણસ બનાવે છે જ્યારે ક્ષમા તમને મહાન માણસ બનાવે છે
Reply Retweet Like
રામ-રાયકા🇮🇳 retweeted
5418 Oct 2
પથ અને શપથ વિચારીને લેવા અને ટેક અને ટેકા ટકે એવા લેવા
Reply Retweet Like
રામ-રાયકા🇮🇳 retweeted
રામ-રાયકા🇮🇳 Oct 1
હે રામ -મહાત્મા ગાંધી
Reply Retweet Like
રામ-રાયકા🇮🇳 Oct 1
હે રામ -મહાત્મા ગાંધી
Reply Retweet Like
રામ-રાયકા🇮🇳 retweeted
રામ-રાયકા🇮🇳 Oct 1
॥સત્ય અને અહિંસા મારા સ્સત્રૉ છે.-મહાત્મા ગાંધી.॥
Reply Retweet Like
રામ-રાયકા🇮🇳 Oct 1
॥સત્ય અને અહિંસા મારા સ્સત્રૉ છે.-મહાત્મા ગાંધી.॥
Reply Retweet Like
રામ-રાયકા🇮🇳 retweeted
Gujarat  Police Sep 14
સ્પેનના મલાગા સીટી ખાતે આયોજીત ઈન્ટરનેશનલ એથ્લેટીક્સ ટુર્નામેન્ટમાં સોમજીભાઈએ અદભૂત પ્રદર્શન કરીને સમસ્ત ગુજરાત પોલીસ પરિવારનુ નામ રોશન કર્યુ છે.
Reply Retweet Like
રામ-રાયકા🇮🇳 retweeted
Tv9 Gujarati Sep 30
Reply Retweet Like
રામ-રાયકા🇮🇳 retweeted
Ghelu Ahir Sep 29
આ અનિલ અંબાણી નું ઘર ભંગવશે 22 રાજ્યમાંથી કોંગ્રેસનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો તોયે ઘોઘો પાછું વાળી ને નથી જોતો અનિલ અંબાણી ને ઘરે કજીયો થયો,એની ઘરવાળી એ પૂછ્યું કે ઓય..અનિલિયા...! શું આપણી પાસે ખાલી 45 હજાર રૂપિયા જ છે..?
Reply Retweet Like
રામ-રાયકા🇮🇳 retweeted
Ghelu Ahir Nov 25
પદ્મશ્રી કવિ "કાગ"બાપુને તેમના જન્મ દિવસે સ્મરણાંજલિ" સીતાજીની લેવાને સાર, કોઈએ હરીને સાચું નવ કહ્યું લગાર સ્વાર્થનો સગો છે આ સંસાર,એનો કર ના ધોખો તું "કાગડા" "કવિ શ્રી દુલા ભાયા"કાગ"ને વંદન"
Reply Retweet Like
રામ-રાયકા🇮🇳 retweeted
Ghelu Ahir Sep 27
"शेर ए हिन्दुस्तान" भगत सिंह को उनकी जयंती पर शत्-शत् नमन।. ."मैं भारतवर्ष का हरदम अमिट सम्मान करता हूँ यहाँ की चांदनी मिट्टी का ही गुणगान करता हूँ, मुझे चिंता नहीं है स्वर्ग जाकर मोक्ष पाने की, तिरंगा हो कफ़न मेरा, बस यही अरमान रखता हूँ। ------भगत सिंह
Reply Retweet Like
રામ-રાયકા🇮🇳 retweeted
Gujarat  Police Sep 27
પોલીસ સ્ટેશનમાં આવતા બાળકોના મગજ પર વિપરીત અસર ન પહોંચે અને બાળકોને ફ્રેન્ડલી વાતાવરણ મળી રહે તે હેતુથી રાજ્યના પોલીસ સ્ટેશનોમાં શરૂ કરાયો *ચાઇલ્ડ ફ્રેન્ડલી કોન્સેપ્ટ*
Reply Retweet Like
રામ-રાયકા🇮🇳 retweeted
પ્રવિણ Ah!r Sep 26
ગતગંગા ગોઠી મળ્યા, સવરા મંડપ માંય, આરાધે ધણી આવજો, રામ રણુંજા ના રાય!! જય હો રણુંજા ના રાજા
Reply Retweet Like
રામ-રાયકા🇮🇳 retweeted
United Nations India Sep 26
. is recognizing Prime Minister of India for his bold environmental leadership. Under his leadership, India pledged to eliminate all single-use plastics in the country by 2022.
Reply Retweet Like
રામ-રાયકા🇮🇳 retweeted
Smoking Skills Sep 24
Thank you Kajol mam for replying 😍
Reply Retweet Like
રામ-રાયકા🇮🇳 retweeted
दूरदर्शन न्यूज़ Sep 25
ये रिपोर्ट उत्तरप्रदेश के सीतापुर की है जहां योजना से सरकारी स्कूल के बच्चे हो रहे हैं लाभान्वित देखिए ज़मीनी हक़ीक़त की यह ख़ास रिपोर्ट:
Reply Retweet Like
રામ-રાયકા🇮🇳 retweeted
Gujarat  Police Sep 24
અંબાજી મેળામાં બનાસકાંઠા પોલીસ દ્વારા કરાવાયુ પરીવારનુ સુ:ખદ મિલન.
Reply Retweet Like