Twitter | Search | |
Abhiyaan Magazine
No. 1 Gujarati Magazine as per the latest IRS 2017 Ratings. લોકોની લાગણીનું પ્રતિબિંબ પાડતું મેગેઝીન - અભિયાન
26,464
Tweets
2,112
Following
1,728
Followers
Tweets
Abhiyaan Magazine 3h
Reply Retweet Like
Abhiyaan Magazine 3h
ભવિષ્યદર્શન - Today's Horoscope (Jan - 16)
Reply Retweet Like
Abhiyaan Magazine 16h
‘અમને અમારી યાત્રા દરમિયાન ક્યાંય હિન્દુઓ જોવા નથી મળ્યા. હા, પંજાબી જોવા મળ્યા. અમારે જ્યાં જવાનું થાય ત્યાં દરેક જગ્યાએ આગોતરી ટાઇટ સિક્યૉરિટી ગોઠવાયેલી જોઈ. અરે, અમે શોપિંગ મૉલમાં ગયા ત્યાં પણ બધાને દૂર કરી દેવામાં આવ્યા હતા.‘
Reply Retweet Like
Abhiyaan Magazine 16h
અસામાજિક તત્ત્વો નર્મદા નહેરમાંથી બારોબાર પાણી ચોરીને કરોડોની કાળી કમાણી કરી રહ્યા છે. ખેડૂતોના કહેવા પ્રમાણે સ્થાનિક પોલીસ અને નર્મદા નિગમના અધિકારીઓની પણ તેમાં ભાગબટાઈ છે. આ ત્રિપુટીની ધાક એટલી...
Reply Retweet Like
Abhiyaan Magazine 16h
ભારતમાં ખેડૂતો સાથે આત્મહત્યા શબ્દ જોડાઈ ગયો છે. ઘણા વેપારીઓ પોતે આત્મહત્યા કરે અને કુટુંબ આખાને કાં મારી નાખે અથવા આત્મહત્યા કરવા મજબૂર કરે.
Reply Retweet Like
Abhiyaan Magazine 16h
દુબઈની તર્જ પર હવે અમદાવાદમાં પણ ૧૭થી ૨૮ જાન્યુઆરી, ૨૦૧૯ દરમિયાન મેગા શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર, અમદાવાદ મ્યુ. કોર્પોરેશન અને ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આ ખરીદોત્સવ કેવી રીતે અનોખો છે
Reply Retweet Like
Abhiyaan Magazine 17h
સાયન્સની દ્રષ્ટિએ સ્નાન હાઇજિન સંબંધિત ક્રિયા છે, પરંતુ શરીરને સ્વચ્છ રાખવા સિવાય એના બીજા પણ ફાયદા છે. આજે લગભગ દરેક ઘરમાં ગિઝર આવી ગયા છે અને આ કારણે વ્યક્તિ શિયાળો હોય કે માત્ર થોડી ઘણી ઠંડક, ગરમ પાણીથી જ નહાવાનું જ પસંદ કરે છે.
Reply Retweet Like
Abhiyaan Magazine 17h
યુવાનોમાં કેમ્પ ફાયરનો નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જેમાં મિત્રો સાથે મળીને એક બે દિવસ માટે પિકનિક કે પ્રવાસનું આયોજન કરે છે. જેમાં રાત્રીના સમયમાં લાકડાંને ફાયર કરી ચોતરફ બેસીને ઠંડીની મજા માણે છે અને સાથે મજાક-મસ્તી પણ કરે છે.
Reply Retweet Like
Abhiyaan Magazine 24h
‘માનનીય પુરુષોત્તમ રૃપાલાસાહેબે એક જાહેર પ્રવચનમાં સંયુક્ત કુટુંબ વિશે સુંદર વાત કરી હતી.‘ મેં કહ્યું. ‘શું વાત કરી હતી?’ ‘એમણે કહ્યું હતું કે, સંયુક્ત પરિવારમાં ઉછરતી દીકરીઓ ભાગી જવાના ચાન્સ ખૂબ...
Reply Retweet Like
Abhiyaan Magazine 24h
‘આજ‘ એ અત્યારનું મોટું સ્વરૃપ નથી. ‘આજ‘ એ ગઈ ‘ને આવતીકાલનું જિનિઅસ કોમ્બિનેશન છે. વર્ચ્યુઅલ. સરિઅલ. મેમોરિઅલ. આજ એ માર્ગ છે, મંજિલ નથી. અરે, મુકામ પણ નથી. મોટિવેશન માટે સંસ્કૃતમાં સુંદર શબ્દ છે- પ્રયુક્તિ. જ્યાં યુક્તિ હોય ત્યાં મુક્તિ હોય?
Reply Retweet Like
Abhiyaan Magazine Jan 14
Reply Retweet Like
Abhiyaan Magazine Jan 14
ભવિષ્યદર્શન - Today's Horoscope (Jan - 15)
Reply Retweet Like
Abhiyaan Magazine Jan 14
હમણા વોશિંગ્ટનથી સમાચાર આવ્યા કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મજાક ઉડાવી, અમેરિકી પ્રમુખના બકવાસને કચકચાવીને સૌ પ્રથમ જવાબ ભારતની ધરતી પરથી વિપક્ષ એવા કોંગ્રેસે સમય...
Reply Retweet Like
Abhiyaan Magazine Jan 14
સવર્ણો માટે દસ ટકા અનામતનો નિર્ણય લઈ તેને માટે બંધારણ સુધારાની દરખાસ્ત તૈયાર કરીને એક પ્રકારે અન્ય પક્ષોને પણ તેનું સમર્થન કરવાના ધર્મસંકટમાં ખડા કરી દીધા છે. ઉચ્ચ વર્ણના આર્થિક પછાતો માટે આવી અનામતની જરૃરિયાતનો કોઈ...
Reply Retweet Like
Abhiyaan Magazine Jan 14
મનોચિકિત્સાના એક ડૉક્ટર મિત્રે હમણા વાતવાતમાં કહ્યું – માણસ વીસ કે ત્રીસ રૃપિયાની કિંમતના તાળાનો વિશ્વાસ કરે છે – માણસ માણસનો વિશ્વાસ કરી શકતો નથી! આપણે ઘરને તાળું મારીને નિશ્ચિંત બની જઈએ છીએ! શું આપણે જાણતા નથી કે આ તાળું તૂટી શકે છે?
Reply Retweet Like
Abhiyaan Magazine Jan 14
ભૌગોલિક રીતે કંડલા અને મુન્દ્રા બંદર પૂર્વ અને પશ્ચિમના દેશોની મધ્યમાં આવેલા હોવાથી વિશ્વની બંને દિશા એટલે કે ગલ્ફના દેશો અને પૂર્વના દેશો માટે એક મધ્યસ્થ બંદર તરીકેની સુવિધા પાર પાડી શકે છે....
Reply Retweet Like
Abhiyaan Magazine Jan 14
જે વિકાસ છેલ્લાં ૧૮ વર્ષમાં થયો તેની કલ્પના પણ કોઈએ કરી ન હતી. આજે ભુજ, ગાંધીધામ, મુન્દ્રા જેવાં શહેરોની અને મોટા ભાગનાં ગામડાંની સિકલ ફરી ગઈ છે. આમ છતાં અત્યારે નિષ્ણાતોને લાગી રહ્યું છે...
Reply Retweet Like
Abhiyaan Magazine Jan 13
ગુજરાત ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા માને છે કે વાઇબ્રન્ટ સમિટમાં મૂડીરોકાણ આવ્યું તેની જનજીવન ઉપર બહુ મોટી અસર પડી છે અને વાઇબ્રન્ટ સમિટ સમગ્ર દેશ માટે રોલ મૉડલ બન્યું છે. વાઇબ્રન્ટ સમિટને કારણે જ આપણે ૧૪ વર્ષથી રોજગારી આપવામાં નંબર વન રહીએ છીએ.
Reply Retweet Like
Abhiyaan Magazine Jan 13
Reply Retweet Like
Abhiyaan Magazine Jan 13
Reply Retweet Like