Twitter | Search | |
SP ARVALLI
Control Room 9512336622
81
Tweets
66
Following
2,828
Followers
Tweets
SP ARVALLI 7h
તા.૧૫/૧૧/૧૯ ટોરદા ગામે થયેલ લૂંટમાં સંડોવાયેલ આરોપીઓ તથા બાઈક કબજે કરવામાં સફળતા.... ભિલોડા પોલીસ....
Reply Retweet Like
SP ARVALLI 8h
તા.૧૫/૧૧/૧૯ ગામની સીમમાં ₹ ૧૮,૭૨,૭૫૦ નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડતી પોલીસ
Reply Retweet Like
SP ARVALLI Nov 14
તા.૧૪/૧૧/૧૯ રાયાવાડા ગામેથી પ્રોહી ડ્રાઈવ દરમ્યાન ₹ ૨૯,૮૦૦ નો પ્રોહી કેસ શોધી કાઢતી પોલીસ
Reply Retweet Like
SP ARVALLI Nov 14
તા.૧૪/૧૧/૧૯ વાહન ચેકીંગ દરમ્યાન ₹ ૧,૫૨,૭૦૦ નો પ્રોહી મુદ્દામાલ પકડવામાં સફળતા.... પોલીસ
Reply Retweet Like
SP ARVALLI Nov 13
તા.૧૪/૧૧/૧૯ ભિલોડા પોલીસ સ્ટેશનના ટોરડા ગામે થયેલ લૂંટના આરોપીને પકડી પાડતી... LCB team
Reply Retweet Like
SP ARVALLI Nov 8
Social media application પર વિવાદિત પોસ્ટ ન કરવા બાબત...
Reply Retweet Like
SP ARVALLI Nov 5
આગામી ટૂંક સમય માં રામ મંદિર અયોધ્યાનો ચુકાદો આવનાર હોય જે સબંધે અત્રેના બાયડ પોસ્ટેના હિન્દુ તેમજ મુસ્લિમ સમાજ ના આગેવાનો સાથે શાંતિ સમિતિ ની બેઠક યોજવામાં આવી..
Reply Retweet Like
SP ARVALLI Nov 4
તા. ૦૫/૧૧/૧૯ વાહન ચેકિંગ દરમિયાન એક પિસ્ટલ સાથે બે આરોપીને પકડવામાં સફળતા... branch
Reply Retweet Like
SP ARVALLI Nov 3
ઘરફોડ તથા મંદિર ચોરી સહિતના કુલ ૮ ગુન્હાનો ભેદ ઉકેલતી પોલીસ
Reply Retweet Like
SP ARVALLI Nov 3
તા.૦૩/૧૧/૧૯ ગામની સીમમાં ₹ ૧૯,૧૪,૦૮૫ નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડતી પોલીસ
Reply Retweet Like
SP ARVALLI Nov 3
તા.૦૩/૧૧/૧૯ ગામની સીમમાં ₹ ૧,૨૨,૮૦૦ નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડતી પોલીસ
Reply Retweet Like
SP ARVALLI Nov 1
જીલ્લાના પો.સ. ઇ. નાઓની પો. ઇન્સ. તરીકે પ્રમોશન સાથે બદલી થતા જીલ્લા પોલીસ વડા શ્રી નાઓએ પોતાના હાથે પ્રમોશન મળેલ અધિકારીઓના ત્રણ સ્ટાર તથા નવા સોલ્ડર બેઝ લગાવી તમામ અધિકારશ્રીઓને શુભકામનાઓ પાઠવી.
Reply Retweet Like
SP ARVALLI Oct 31
તા.૩૧/૧૦/૧૯ ગામની સીમમાં ₹ ૭,૬૭,૬૫૦ નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડતી પોલીસ
Reply Retweet Like
SP ARVALLI Oct 30
"Run For Unity" આજરોજ પોલીસ દ્વારા ૩૧ ઑકટો.સરદાર વલ્લભભાઈ પટેલ સા.ની જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ ની ઉજવણી સાથે એક ભારત શ્રેષ્ઠ ભારત ના નારા હેઠળ શપથગ્રહણ કરી ફોર યુનિટી દોડ નું આયોજન કરવામાં આવ્યું.
Reply Retweet Like
SP ARVALLI Oct 27
Reply Retweet Like
SP ARVALLI Oct 24
તા.૨૪/૧૦/૧૯ વાહન ચેકિંગ દર મ્યાન ₹ ૫,૫૪,૦૦૦ નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડતી રૂરલ પોલીસ
Reply Retweet Like
SP ARVALLI Oct 23
તા.૨૩/૧૦/૧૯ પેટ્રોલીંગ દરમ્યાન ₹ ૭,૩૩,૦૦નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડતી
Reply Retweet Like
SP ARVALLI Oct 21
વિસ્તાનની શાળામાં વડીલોને મતદાન કરવામાં મદદ કરતા કોન્સ્ટેબલ , તથા ....
Reply Retweet Like
SP ARVALLI Oct 21
ટાઉન વિસ્તાનની શાળામાં વડીલોને મતદાન કરવામાં મદદ કરતા કોન્સ્ટેબલ સેવા હી ધર્મ
Reply Retweet Like
SP ARVALLI Oct 21
બુથ-૧, ઉભરાણ પ્રાથમિક શાળા ખાતે વડીલોને મતદાન કરવામાં મદદ કરતાં પોલીસ સ્ટેશનના મેહુલભાઈ
Reply Retweet Like