Twitter | Search | |
Gujarat Information
Official Twitter account, Department of Information, Government of Gujarat, India Instagram :
40,496
Tweets
194
Following
202,759
Followers
Tweets
Gujarat Information 9m
પ્રવર્તમાન લૉકડાઉનની પરિસ્થિતિમાં રવિ પાકની લણણી કરવા માટે ગુજરાતના ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા કેટલીક છૂટછાટ આપવાની વ્યવસ્થા ગોઠવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી.
Reply Retweet Like
Gujarat Information 3h
નાગરિકો માટે 6 લાખ 45 હજાર મે.ટન અનાજ જથ્થો FCI ગોડાઉનમાં ઉપલબ્ધ છે.
Reply Retweet Like
Gujarat Information 3h
એટલું જ નહિ, જો કોઇ કેદીમાં તાવ-શરદી કે અન્ય સંક્રમણ લક્ષણો જણાશે તો તેમને આઇસોલેટ કરાશે. કોરોના સામે લડવાના ફંડ માટે મુખ્યમંત્રી રાહતનિધિમાં રૂ. રપ કરોડ દાન-ભંડોળ અત્યાર સુધી મળ્યું. દૂધ-શાકભાજી-ફળફળાદિની પૂરતી માત્રામાં આવક અને વિતરણ થાય છે.
Reply Retweet Like
Gujarat Information 3h
સુપ્રિમ કોર્ટના દિશાનિર્દેશ મુજબ રાજ્યની જેલોમાં રહેલા 1200 જેટલા કેદીઓને બે માસ માટે પેરોલ –ઇન્ટ્રીમ બેલ પર મુકત કરવામાં આવશે. આ કેદીઓને જેલમુકત કરતા પહેલાં તમામનું તબીબી પરિક્ષણ કરવામાં આવશે.
Reply Retweet Like
Gujarat Information retweeted
Ahmedabad Police 4h
Distribution of Food Packets, Mask and Blankets to the Senior Citizens and Needy people residing near Sabarmati, Kalupur and Odhav by SHE Team and Police Station Staff.
Reply Retweet Like
Gujarat Information retweeted
Ahmedabad Collector 4h
Reply Retweet Like
Gujarat Information 5h
Ahmedabad: Videos captured by drones for strict implementation of lockdown.
Reply Retweet Like
Gujarat Information 5h
ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આજરોજ વિવિધ વિસ્તારમાં સેનિટાઇઝેશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આજે ગાંધીનગર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડના વાહનમાં સેનિટાઇઝેશન ભરીને નગરના વિવિધ માર્ગો અને સેકટરોમાં છંટકાવ કરવામાં આવ્યો હતો.
Reply Retweet Like
Gujarat Information retweeted
Vijay Nehra 8h
IMPORTANT & URGENT ⁦⁩ is recruiting Medical Officers & Paramedical staff. Join Us. Be a No application. No exams. Just a walk-in Interview Please Spread the Word
Reply Retweet Like
Gujarat Information 6h
Here's what the Government of India is doing towards helping out the migrants in such a critical time.
Reply Retweet Like
Gujarat Information 7h
Banas Dairy’s plant in Palanpur, Gujarat, has dispatched over 28 Lakh litres of Amul Milk packed in Tetra packs for the nation in last 6 days.
Reply Retweet Like
Gujarat Information retweeted
Gujarat  Police 9h
અફવાઓથી દુર રહો. મેસેજનો ફેલાવો કરતા પહેલા તેના ફેક્ટ્સ ચેક કરવા ટોલ ફ્રી હેલ્પલાઈનની મદદ લો અને ત્યારબાદ જ મેસેજીસ આગળ મોકલો. આપની મદદ કરવામાં અમને આનંદ થશે.
Reply Retweet Like
Gujarat Information retweeted
Collector Dahod 7h
દાહોદ જિલ્લા પોલીસ દ્વારા શહેરી વિસ્તારમાં ડ્રોન કેમેરાથી દેખરેખ રાખવામાં આવેલ છે. જેથી દરેક દાહોદ ની જનતાને અપીલ છે કે પોતાના ઘરે રહે, જે કાયદાનો ભંગ કરશે તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ઘરે રહો સ્વસ્થ રહો સુરક્ષિત રહો.
Reply Retweet Like
Gujarat Information 7h
Together, India will defeat COVID-19. The Lockdown will keep you as well as your families safe.
Reply Retweet Like
Gujarat Information 8h
આ ગ્રુપમાં શાળાના શિક્ષકો દ્વારા બનાવવામાં આવતા વિડીયો લેક્ચર, યુ-ટ્યુબનો ઉપયોગ કરીને વિડીયો લેક્ચર, તેમજ જ્ઞાન સાથે ગમ્મતની રમતો અને શિક્ષણને લગતી અનેકવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવે છે.
Reply Retweet Like
Gujarat Information 8h
જેમાં શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓને એડ કર્યા અને ત્યાંથી શરૂ થઇ બાળકોને ડીજીટલ શિક્ષણ આપવાની મુસાફરી. આણંદ જિલ્લાની ગોપાલપુરા પ્રાથમિક શાળાના ૨૦૦ જેટલા વિધાર્થીઓના માતા-પિતાનું સહિયારી વોટ્સગ્રુપ બનાવીને તેમાં શિક્ષણને લગતી વિવિધ પોસ્ટ મુકવામાં આવે છે.
Reply Retweet Like
Gujarat Information 8h
ગ્રામ્ય શાળાના એક મહિલા આચાર્યને જ્યારે ખબર પડી કે કોરોનાના કારણે શાળાઓ થોડા સમય માટે બંધ થવા પામનાર છે તો તરત જ તેઓએ પોતાની કોઠાસુઝથી સોશિયલ મીડિયાનો સુયોગ્ય ઉપયોગ કરીને વોટ્સગ્રુપ બનાવ્યુ .
Reply Retweet Like
Gujarat Information retweeted
Western Railway 8h
सुरक्षा के साथ देखभाल भी! भावनगर सिटी में रेलवे के निकटवर्ती क्षेत्र के जरूरतमंद लोगों की सहायता के लिए द्वारा 150 फूड पैकेट बांटे गए जिस से लोगों, विशेषकर बच्चों, को राहत मिली।
Reply Retweet Like
Gujarat Information retweeted
PMO India 10h
Stay home today, for a better and healthier tomorrow.
Reply Retweet Like
Gujarat Information retweeted
Ahmedabad Police 10h
"એચ" ટ્રાફિક પોલીસ સ્ટેશન દ્રારા ગરીબનગર વિસ્તારમાં ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું.
Reply Retweet Like