Twitter | Search | |
BJP Gujarat
Twitter account of Bharatiya Janata Party (BJP) Gujarat
21,214
Tweets
158
Following
418,507
Followers
Tweets
BJP Gujarat 2h
આપ સૌને નવરાત્રીના પાવન પર્વની શુભકામનાઓ
Reply Retweet Like
BJP Gujarat 13h
ગ્રામીણ વિસ્તારના મહત્વના પાસાને મજબૂત કરતી મોદી સરકાર
Reply Retweet Like
BJP Gujarat 15h
રાજ્યની આરોગ્ય સુવિધાઓને વધુ સક્ષમ કરતી રાજ્યની ભાજપ સરકાર
Reply Retweet Like
BJP Gujarat 15h
આ દેશમાં ‘‘વંદે માતરમ્’’ બોલવાનો પ્રથમ હક્ક જો કોઇને હોય તો તે વાલ્મિકી સમાજના સફાઇ કામદારનો છે.- શ્રી ભીખુભાઇ દલસાણીયા
Reply Retweet Like
BJP Gujarat 18h
શ્રમિકોને મહેનતનું યોગ્ય વળતર આપતી ભાજપ સરકાર
Reply Retweet Like
BJP Gujarat 20h
કૌશલ્ય, શિક્ષણ અને કલા જેવા અનેકવિધ પરિબળોથી ગુજરાતના યુવાધનને સુસજ્જ કરતી ભાજપ સરકાર
Reply Retweet Like
BJP Gujarat retweeted
BJP Sep 19
: What does ODF stand for?
Reply Retweet Like
BJP Gujarat 23h
1995 પહેલાં કોંગ્રેસે શાસન કર્યું પરંતું જ્યારથી ભાજપ સરકાર આવી ત્યાર બાદ ભાજપના શાસનને દરેક ચૂંટણીમાં વિજયી બનાવી જનતાએ સાથ આપ્યો છે
Reply Retweet Like
BJP Gujarat Sep 19
વંચિતો માટે સંવેદનશીલ અને ઉદાર વલણ દાખવતી ભાજપ સરકાર
Reply Retweet Like
BJP Gujarat Sep 19
ભારતીય જનતા પાર્ટી - ગુજરાત પ્રદેશ બૃહદ કારોબારી બેઠક. "અભિનંદન પ્રસ્તાવ" વધુ વાંચવા  :  
Reply Retweet Like
BJP Gujarat Sep 19
તારીખ : 19.09.2017 - ભારતીય જનતા પાર્ટી - ગુજરાત પ્રદેશ બૃહદ કારોબારી બેઠક. "નર્મદા યોજના પ્રસ્તાવ" વધુ વાંચવા :
Reply Retweet Like
BJP Gujarat Sep 19
તારીખ : 19.09.2017 - ભારતીય જનતા પાર્ટી - ગુજરાત પ્રદેશ બૃહદ કારોબારી બેઠક. "રાજકીય પ્રસ્તાવ" વધુ વાંચવા :
Reply Retweet Like
BJP Gujarat Sep 19
કોંગ્રેસ ગમે તેટલો પ્રયત્ન કરે, શોધે, રિસર્ચ કરે, ખોટું બોલે તો પણ કેન્દ્રની આ સરકાર વિરુદ્ધ ભ્રષ્ટાચારનો એક પણ આરોપ નહિ લગાવી શકે
Reply Retweet Like
BJP Gujarat Sep 19
એક સમયે કોંગ્રેસનો દાવો રહેતો કે, ભારતનો ગરીબ તેમને મત આપે છે એટલે કોંગ્રેસ પ્રયાસ કરતી કે ગરીબ ગરીબ જ રહે અને તે જ તેમની રાજનીતિ હતી
Reply Retweet Like
BJP Gujarat Sep 19
ગુજરાતમાં નર્મદા ડેમનું લોકાર્પણ અને બુલેટ ટ્રેઇનનું ખાતમુહૂર્ત તો થયું જ. સાથોસાથ વિકાસના આ કાર્યોના વિરોધીઓ પણ ખુલ્લા પડ્યા
Reply Retweet Like
BJP Gujarat Sep 19
ભારતીય જનતા પાર્ટી ગુજરાતનું નેતૃત્વ કરે છે અને ગુજરાત દેશનું નેતૃત્વ કરે છે - શ્રી
Reply Retweet Like
BJP Gujarat Sep 19
કોંગ્રેસને વિકાસ ક્યાંથી દેખાય ? એની તો દ્રષ્ટિ જ ઇટાલિયન છે. સંવેદનશીલ દ્રષ્ટિ કોંગ્રેસ ગુમાવી ચુકી છે.
Reply Retweet Like
BJP Gujarat retweeted
Pradipsinh Jadeja Sep 19
અમદાવાદમાં આયોજીત સહકાર સંમેલન પ્રસંગે.
Reply Retweet Like
BJP Gujarat Sep 19
150+ ના લક્ષ્યાંક સાથે ભાજપની વણથંભી આગેકૂચ
Reply Retweet Like
BJP Gujarat Sep 19
ચૂંટણીમાં જીત સતત થાય તો એની પાછળ કોઈ મહત્વનું કારણ હોય છે, જે સરકાર ઈમાનદારીથી ચાલે છે, તે વારંવાર સત્તા પર આવે છે - શ્રી
Reply Retweet Like